જય જય ગરવી ગુજરાત ભાગ-ર પ્રવીણ ક. લહેરી ‘‘જે પ્રજા પોતાના ભૂતકાળનો ઈતિહાસ ભૂલી જાય છે, તેમાંથી બોધપાઠ નથી લેતો તેનું ભવિષ્ય અંધકારમય બની જાય છે.’’ જે જાણીતી ઉક્તિ છે. મહાગુજરાતની ચળવળનું સ્મરણ આજે તો સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓસુધી સીમિત છે ત્યારે તેમાં જેમણે નેતૃત્વ પૂરું પાડ્યું હતું તેવા વ્યક્તિ વિશેષના નામોનું સ્મરણ કરી એક ગુજરાતી ત...
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 84