વિદુર નીતિ ભાગ-૩ પ્રવીણ ક. લહેરી વિદુર નીતિ એ મહાભારત ગ્રંથે આપેલી એક અમૂલ્ય પ્રસાદી છે. તેમાં ડહાપણનો ભંડાર છે. આમ છતાં આપણે સૌએ એક વાતનો ખ્યાલ રાખવો જોઈએ. કોઈપણ દ્વારા કહેવાયેલા વચનો અંગે આપણે સ્વતંત્ર બુદ્ધિથી વિચાર કરીને તેમાંથી જે બાબત સત્ય જણાય, યુગને અનુરુપ હોય તેટલી જ વાત સ્વીકારવી જોઈએ. વિદુર નીતિમાં સ્ત્રીઓ અંગેના ઉલ્લેખો તેના સ્વતંત્ર વ્યક્તિત્વને માન્યતા આપતા નથી. સ્ત્રીઓ પ્રત્યે વિદુર જેવા જ્ઞાની પણ શંકાની નજરે જુએ છે. સ્ત્રીઓનો વિશ્વાસ ન કરવો, સ્ત્રીઓ કદી તૃપ્ત નથી થતી જેવી બાબતો પૂર્ગવ્રહયુક્ત છે. આજ રીતે જ્ઞાત...
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 91