Posts

Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 101
                                               આપણી સહિયારી ચિંતા                                                                          પ્રવીણ ક. લહેરી સલામતી, સંપૂર્ણ સલામતી, સૌથી પ્રથમ સલામતી, સૌની સલામતી જેવા અનેક શબ્દપ્રયોગથી આપણે સલામતી બાબતની આપણી ચિંતા જરૂર વ્યક્ત કરીએ છીએ. વાસ્તવમાં આપણે કાળજી રાખવાના બદલે અનેક પ્રસંગોએ બેદરકારીથી વર્તવા ટેવાયેલા છીએ. તાજેતરમાં દેશના અગ્રણી ૫૪ વર્ષના યુવાન ઉદ્યોગપતિ ટાટા ગ્રુપના પૂર્વ ચૅરમેન શ્રી સાયરસ મીસ્ત્રીનું એક ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ થયું. તેમની સાથે પ્રવાસ કરતાં શ્રી જહાંગીર પંડોળેનું પણ અવસાન થયું. કારની આગળની સીટમાં બેસેલા શ્રી ડેરીયસ પંડોળે અને કારચાલક જાણીતા ડૉ. અનાહિતા પંડોળને ગંભીર ઈજા થઈ. આ ઘટના અતિશય ઝડપ, રસ્તાની ડિઝાઈન, સા...