Posts

Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 189
                                                 આપણું ભાતીગળ ભારત ભાગ-૩ - પ્રવીણ ક. લહેરી ભારત માટે અનેક કવિઓએ સુંદર રચના કરી આપણા રાષ્ટ્ર ગૌરવને વધારી આપણને દેશભક્તિ માટે પ્રેરણા આપી છે. રાષ્ટ્ર્‌ીય કવિ શ્રી મૈથિલીશરણ ગુપ્તની આ પંક્તિઓ : ‘‘જો ભરા નહીં ભાવો સે, બહતી જિસીમેં રસધાર નહીં, હૃદય નહીં વો પત્થર હૈ, જિસમેં સ્વદેશ કા પ્યાર નહીં.’’ ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદની હાકલના શબ્દો; ‘‘જો અબતક ના ખૌલા, વો ખૂન નહીં પાની હૈ, જો દેશ કે કામ ન આયે, વો બેકાર જવાની હૈ’’ આપણને દેશ માટે સર્વસ્વ હોમી દેવા માટે આમંત્રણ આપે છે. મારી આવતીકાલના ભારતના ભવિષ્યના ઘડવૈયા થશે તે પેઢીના યુવાન-યુવતીઓને હાથ જોડીને વિનંતી કે ભુતકાળનો વારસો આપણું ગૌરવ વધારવા માટે છે; નહીં કે આપસમાં પૂર્વગ્રહો અને અવિશ્વાસ પેદા કરવા માટે આજે આઝાદીના અમૃતકાળમાં આપણા સૌની સહિયારી ફરજ છે કે સમર્પણ, સ...