Posts

Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 44
                                               હું પાલણપૂરી, મારું પાલણપુર                                                                                                                   - પ્રવીણ ક. લહેરી ‘‘મને કોઈએ પૂછયું ? તમે ગુજરાતી છો ? ના તો તમે મારવાડી છો ? ના,  તમે હિંદુ કે જૈન ? ના, હું તો પાલણપુરી છું.’’ તમારા નવાબ તો મુસ્લિમ હતા કેમ ?’’ ‘‘ના, તે પાલણપૂરી હતાં.’’ પાલનપૂરીઓની રહેણીકરણી, વિચારસરણી, સંસ્કૃતિ, ભાષા, પહેરવેશ પણ અનેકની અસર છે. મારવાડી, મેવાડા, આદિવાસી, જૈન, હિંદુ, મુસ્લિમ, ઉત્તર ગુજરાત, રાજસ્થાન વગેરેના પ્રભાવમાં જે આગવી જીવનશૈલી વિકસી તેનું નામ ‘‘પાલણપૂરી’’...