આપણી ઓળખ પ્રવીણ ક. લહેરી કોઈ એક સવારે અરીસા સામે ઉભા રહીને આ૫ણા પ્રતિબિંબના દર્શન સાથે જાતને પ્રશ્ન પૂછીએ કે, ‘‘હું કોણ ?’’ આ ટૂંકા સવાલનો જવાબ ઘણો દીર્ઘ અને જટીલ છે. આધ્યાત્મિક ચિંતનના બે છેડાની માન્યતા છે. ‘‘હું કશું જ નથી, શૂન્યવત્ છું.’’ ‘‘આ અમાપ બ્રહ્માંડમાં પૃથ્વી જ જ્યાં રજકણથી પણ અલ્પ છે ત્યાં વ્યક્તિનું શું મહત્ત્વ ?’’ આપણે આ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ નહીં પણ વ્યવહારિક રીતે આપણી પહેચાન કરવી જરૂરી છે. આપણા મનમાં આપણા અંગે જે ધારણાઓ, માન્યતાઓ અને સંચિત પૂર્વગ્રહો હોય છે તે આપણા વિચાર-વાણી અને વર...
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 56