Posts

Showing posts from January, 2024
                                                     વાઈબ્રન્ટ ગુજરાતના ૨૦ વર્ષ                                                                              પ્રવીણ ક. લહેરી ઈ.સ. ૨૦૨૪ના વર્ષનો શુભારંભ ગુજરાત માટે ધમાકેદાર રીતે થયો. જાન્યુઆરી માસની ૧૦, ૧૧ અને ૧૨ જાન્યુઆરી ૨૦૨૪માં રાજ્યના પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ‘‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’નું ૧૦મું અધિવેશન મળ્યું હતું. વિશ્વમાં મૂડીરોકાણના ક્ષેત્રે આવો ભવ્ય પ્રસંગ ભારતનું એક રાજ્ય યોજી શકે તે ઘટનાની દુનિયાભરમાં નોંધ લેવામાં આવી. રાજકીય અસ્થિરતા, દુષ્કાળ, વાવાઝોડા, મહાભૂકંપ અને કોમી હુલ્લડોના કારણે વર્ષ ૧૯૯૪થી ૨૦૦૩નો દસકો ગુજરાત માટે વસમો સમય રહ્યો હતો. ફેબ્રુઆરી ૧૯૯૪માં તત્કાલિન મુખ્યમંત્રી ચીનભાઈ પ...
                                            ભારતનો આર્થિક વિકાસ                                                                    પ્રવીણ ક. લહેરી આ વર્ષે લોકસભાની સામાન્ય ચૂંટણી હોવાથી કેન્દ્ર સરકાર કામચલાઉ બજેટ રજૂ કરી જૂન કે જુલાઈ સુધીના ખર્ચ માટે સંસદની મંજૂરી મેળવશે. જૂન માસમાં નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ રજૂ થશે તેના અમલ માટે ૮ થી ૯ માસનો સમય જ ઉપલબ્ધ રહેશે. નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં કેન્દ્ર સરકારે રૂા.૧૦ લાખ કરોડ અને મહત્ત્વના રાજ્યોની રૂા.૫ લાખ કરોડ જેટલી જંગી રકમ આંતરમાળખાકીય સુવિધાઓ માટે ફાળવવામાં આવી છે. આ મૂડીરોકાણના કારણે ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિ દર વિશ્વના અન્ય તમામ દેશોથી વધારે છે. આટલો મોટો મૂડી ખર્ચ કરવા માટે સંરક્ષણ માટે અનેક પ્રકારની સહાય (સબસીડી) અપાતી હોય જે નાણાંકીય ખાદ્ય છે તે પૂરી કર...
                                            વર્ષ-૨૦૨૪ની અપેક્ષાઓ                                                                      પ્રવીણ ક. લહેરી ભારત માટે ૨૦૨૩નું વર્ષ મીશ્ર રહ્યું. એક બાજુ ભારત વિશ્વમાં સૌથી ઝડપે વિકસતું અર્થતંત્ર છે તો સામે પક્ષે ભારત પરનું જાહેર દેવું રૂા.૨૦૦ લાખ કરોડના આંકને વટાવી ગયું છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં કેન્દ્ર સરકારે બજેટમાં વિવિધ ક્ષેત્રની આંતરમાળખાકીય સુવિધાઓ માટે રૂા.૧૦ લાખ કરોડની જોગવાઈ કરી હતી. આ વર્ષે રેલ્વે, રસ્તા, હવાઈ મથકો સહિત અનેક પ્રોજેક્ટો શરું થતાં આપણા અર્થતંત્રને લાંબાગાળે મજબૂત કરવામાં ખૂબ ઉપયોગી નિવડશે. વર્ષ ૨૦૨૩માં ભારતે અંતરિક્ષ ક્ષેત્રે કરેલી અનેક સિદ્ધિઓ હાંસલ કરી તેમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાનનું સફળતાપૂર્વક ઊતરાણ થતાં સમગ્ર વિશ્વમાં ભ...