Posts

Showing posts from July, 2021
                                                ભારત અને બદલાતાં આંતરરાષ્ટ્ર્‌ીય સમીકરણો                                                                                                                       - પ્રવીણ ક. લહેરી માઓત્સે તુંગનું કહેવું હતું; ‘‘સત્તા બંદુકના નાળચામાંથી પેદા થાય છે.’’ મહાત્મા ગાંધી માનતા હતા કે સત્યમાં એટલી શક્તિ છે કે તે બળવાનમાં બળવાન સત્તાને પણ પરાસ્ત કરી શકે છે. વીસમી સદીએ જોયેલા બંને વિશ્વયુદ્ધના માઓ અને ગાંધીજી સાક્ષી હતા પણ તેઓની આ વિપરીત માન્યતા પાછળ તેમના અનુભવોની ભિન્નતા હતી. દ્વિતીય વિશ્વયુદ્ધમાં નાઝી જર્મની, ફાસિસ્ટ ઈટલી, સમુરાઈ સંસ્કૃતિ...
                                        ‘‘ભારતીય રાષ્ટ્ર્‌ીય કોંગ્રેસ : ઐતિહાસિક પરિપેક્ષ્યમાં’’                                                                                                                    - પ્રવીણ ક. લહેરી લોકશાહીમાં રાજકીય પક્ષોની ભૂમિકા ખૂબ મહત્ત્વ ધરાવે છે. આપણા દેશમાં ભારતના ચૂંટણી પંચ સમક્ષ હજારો પક્ષો નોંધાયેલા છે. પંચના માપદંડો પ્રમાણે અમુક પક્ષો સ્થાનિક રાજ્યકક્ષાએ માન્યતા ધરાવે છે તો કેટલાક થોડા રાજ્યોમાં સક્રીય છે. બહુ મર્યાદિત સંખ્યાના પક્ષોને રાષ્ટ્ર્‌ીય પક્ષો તરીકે માન્યતા મળી છે. આ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી હોવાનું ગૌરવ ભારતીય રાષ્ટ્ર્‌ીય કોંગ્રેસનો પ્રાપ્ત છ...
                                                    ભવિષ્યનું વાહન - ઈલેકટ્ર્‌ીક કાર                                                                                                                    - પ્રવીણ ક. લહેરી આપણા શહેરોમાં દિવસ રાત વાહન વ્યવહાર ચાલુ રહે છે. રસ્તાઓ કાર, સ્કૂટર, બાઈકથી એટલા ભરેલા હોય છે કે આપણને આશ્ચર્ય થાય કે કેમ આટલા બધા લોકો કેવા કેવા કામ માટે આ ભાગદોડમાં સામેલ છે. કોરોનાના પ્રથમ લૉકડાઉને આ વાહનોના પૈડાં બિલકુલ થંભાવી દીધા ત્યારે આપણે શુદ્ધ હવાનો શ્વાસ કેવો હોય છે તેનો ઘણાં સમયે અનુભવ કર્યો. શહેરોમાં હવાના પ્રદૂષણ માટે અંગત વાહનોનો બેફામ વપરાશ જવ...