Posts

Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 59
                            પ્રજ્ઞાચક્ષુઓના પર્થદર્શક : ડૉ. નિલકંઠરાય છત્રપતિ                                                                          પ્રવીણ ક. લહેરી અંગ્રેજી ભાષાના કવિ જહૉન મિલ્ટનને સ્વર્ગ ગુમાવવું અને સ્વર્ગની પુનઃપ્રાપ્તિ જેવા ગ્રંથોના સર્જન સમયે જ આંખોની રોશની ગુમાવી પણ નાહિંમત થયા વિના તેમણે આ મહાકાવ્યો પૂર્ણ કર્યાં. આપણા દેશમાં અંધજન માટે પ્રજ્ઞાચક્ષુ શબદનો પ્રયોગ જ આપણું આગવું વલણ અને સમજણ ઉજાગર કરે છે. કવિ જહૉન મિલ્ટને અંધાપા અંગે કહ્યું હતું; ‘‘અંધાપો આવવો દુઃખ કે દયાપાત્ર થવા યોગ્ય નથી. અંધાપો ન જીરવવાની શક્તિ એ જ દુઃખ કે દયાપાત્ર છે.’’ ચાર વેદોના મૌખિક પાઠને ગ્રંથસ્થ કરનાર સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી પ્રજ્ઞાચક્ષુ હતાં. તેમના શિષ્ય અને જાણીતા સંસ્કૃત વિદ્વાન ડૉ. ગૌતમભાઈ પટેલ ગુરુજી સાથેના સંસ્મરણો વાગોળતા યાદ...