સરદારની દૂરંદર્શિતના અને વ્યવહાર કુશળતા - પ્રવીણ ક. લહેરી ગ્રેટ બ્રિટને ભારતને સ્વતંત્રતા આપવાનો નિર્ણય કર્યો તેમાં દેશના વિભાજન ઉપરાંત દેશી રજવાડાંઓને ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવું કે સ્વતંત્ર રહેવું તેવો વિકલ્પ આપીને આ દેશના ટૂકડે ટૂકડા થઈ જાય તેવો કારસો રચ્યો હતો. વિભાજનના મુદ્દે એક તરફ મહાત્મા ગાંધી , ખાન અબ્દુલ ગફારખાન વિરૂદ્ધમાં તો બીજી બાજુ સરદાર પટેલ , પંડિત નહેરુ ભાગલા સ્વીકારવાના મતમાં હતા. ત્યારની પરિસ્થિતિ એટલી ગુંચવાડા ભરેલી હતી કે શું સાચું કે ખોટું તે નક્કી કરવું મુશ્કેલ હતું. ગાંધીજી પ...
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 17