કામ કરે ઈ જીતે રે માલમ... પ્રવીણ ક. લહેરી જીવનમાં કે સમાજમાં વિકટ સમયે આવે છે ત્યારે મજબૂત મનોબળવાળા અને કર્મઠ માણસો કામે લાગે છે. સમસ્યાઓના ઘેરા વાદળો હોય, નિરાશાનો અંધકાર હોય, સાધનોનો અભાવ હોય, સહાનુભૂતિની ખોટ હોય ત્યારે પણ માનવી આશાની હોડીમાં બેસી, સંકલ્પના સુકાન સાથે પુરુષાર્થરૂપી હલેસાં મારીને તોફાની દરિયામાંથી ઝંઝાવાતોને પાર કરીને નાવને કિનારે પહોંચાડે છે. આ જ તો જીવનનો સાચો આનંદ છે. જીવનની સાર્થકતા સફળતા કરતાં ત્યાં પહોંચવા માટે કરેલા સંઘર્ષમાં છે. મહાત્મા ગાંધીના જીવન અને કાર્યોનો જે કોઈ તટસ્થતાથી અભ્યાસ કરે તેને નીચેનું વિધાન બરાબર સમજાવે. સત્ય...
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 85