પહેલી મેનો દિવસ પ્રવીણ ક. લહેરી શિયાળાની કડકડતી ઠંડીમાંથી મુક્તિ સાથે ઉનાળાની ગરમીની શરૂઆત થાય તે ઘટના ઉષ્ણ પ્રદેશમાં રહેતાં આપણને અકળામણ કરાવે. જે દેશોમાં ઠંડી ખૂબ વધારે તેના માટે ઉષ્ણમાભર્યા દિવસો એક નવી જ ઉર્જા આપે છે. આ જ કારણે ઈસવીસનની શરુઆત પહેલાં પણ ૧લી મેનો દિવસ ઉત્સવનો દિવસ હતો. યુરોપના અનેક દેશોમાં પહેલી મે ની ઉજવણી આપણી દિવાળી અને તેમની નાતાલની જેમ ઝાકમઝોળ રીતે થતી હતી. વીસમી સદીની શરુઆતથી આ ઋતુ આધારિત દિવસની ઉજવણીનું પ્રચલન ઓછું થયું છે. ૧લી મેને આજે આંતરરાષ્ટ્ર્ીય શ્રમિક દિવસ - લૅબર ડે તરીકે મોટાભાગના દેશ...
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 82