Posts

Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 116
                                                            દેવોનું ધામ - કૅરાલા ૨                                                                                       પ્રવીણ ક. લહેરી કૅરાલા રાજ્યનું કલીકટ શહેર ઉત્તરના ભાગે આવેલું છે. કલીકટના બંદર સાથે ગુજરાતના બંદરોનો વેપાર હજારો વર્ષ જૂનો છે. પોર્ટુગલનો નાવિક-સાહસિક વાસ્કો ડી ગામા ૧૪૯૮માં દક્ષિણ આફ્રિકાની ‘કેપ ઑફ ગુડ હોય’ પાસે અટવાયો ત્યારે કચ્છી ટંડેલ કાનાએ તેને ભારતનો રસ્તો બતાવ્યો. ઈસ્લામે લાંબા સમયે દરિયાઈ માર્ગે યુરોપ અને ભારતનો સંબંધ બંધાયો. જમીન પરના સિલ્ક રૂટ અને સ્પાઈસ રૂટ ખિલાફતની હકૂમતના કારણે બંધ પડ્યા હતા તેની જગ્યાએ હવે દરિયાઈ વેપાર માટે ભારતનો પશ્ચિમી સમુદ્ર ...