હિંસા - પ્રતિહિંસા - પ્રવીણ ક. લહેરી વિશ્વના ઈતિહાસમાં ગૌતમ બુદ્ધ, મહાવીર, જીસસ ક્રાઈસ્ટ, મહાત્મા ગાંધી, બર્નાડ રસેલ સહિત અનેક વિચારવંત વ્યક્તિઓએ સમજાવવા કોશિષ કરી છે કે હિંસાને રોકવા માટે પ્રતિહિંસા નિવારવી ખૂબ જરૂરી છે. આ મત સામે અમુક શાસ્ત્રો, ધર્મગ્રંથો અને સ્વામી સચ્ચિદાનંદજી કહે છે; ‘‘હિંસા કુદરતી પરિબળ છે. ‘જીવો જીવસ્ય ભોજનમ્’થી માંડીને સમાજને સતત નુકશાન કરતાં આતંકીઓ હોય કે રીઢા ગુન્હેગાર હોય તેમને હિંસાથી જ અકંશુમાં લઈ શકાય તેમ છે.’’ તેમને માતેલા સાંઢ કે હડકાયા કૂતરા જેમ છૂટા ન રાખી શકાય. હિંસા કે અહિંસાને અંતિમ સ્તર સુધી ખેંચવા કરતાં મધ્યમ માર્ગ અપનાવી આપણ...
Posts
Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 148