લોકડાઉનમાં એકાંતયાત્રા (એક અવલોકન) - પ્રવીણ ક. લહેરી સવારે ઉઠવું, ચા-પાણી કરવા, છાપાં વાંચવા, પ્રાતઃકર્મ પૂજા અર્ચના કરી તૈયાર થઈને કામ પર જવું, ધંધો કે નોકરી સતત ૮ થી ૧૨ કલાક અને ક્યારેક તો ૧૬ થી ૧૮ કલાક ફરજ બજાવવી. સાંજે કે મોડી રાત્રે ઘરે પરત આવવું, જમવું અને કંટાળા સાથે ટી.વી. જોવું કે નિંદ્રાધીન થવું. આવી જીવનની રફતારમાં એક વાતનું અદકું ...
Posts
Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 139