વિદુર નીતિ ભાગ-ર પ્રવીણ ક. લહેરી વિદુર નીતિના સુભાષિતોમાંથી આપણને ઉપયોગી અને લાભપ્રદ સુવાક્યો પસંદ કરી રજૂ કર્યાં છે. આ દરેક સલાહપત્ર આપણે વિસ્તારથી લખી શકીએ, સમજાવી શકીએ. જો કે વિદુરની સચોટ વાતી એટલી અસરકારક છે કે આપણને તે સ્પર્શી જાય છે. પ્રશ્ન એ છે કે આ સલાહની ધૃતરાષ્ટ્ર્ે કેમ અવગણના કરી ? સાચી સલાહ સાંભળવી પણ નથી ગમતી કારણ કે આપણું મન અનેક ગ્રંથીઓ અને પૂર્વગ્રહોથી ઘેરાયેલું છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોરની પ્રાર્થના છે; ‘‘અંતર મમ વિકસીત કરો’’ આપણે પણ ધૃતરાષ્ટ્ર્ની જેમ પુત્ર...
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 90