Posts

Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 61
                                                            સ્મરણ સરદારનું                                                                                                   પ્રવીણ ક. લહેરી વીસમી સદીનો પૂર્વાધ ભારતના ઈતિહાસમાં અનોખો કાળખંડ છે. ૧૯૦૧ થી ૧૯૨૦ના વર્ષો દરમિયાન બંગભંગ આંદોલનથી જાગી ઉઠેલી રાષ્ટ્ર્‌ીય ચેતનાને લાલ (લાલા લજપતરાય) બાલ (બાલ ગંગાધર ટિળક) અને પા (બિપીનચંદ્ર પાલ)ની ત્રિપુટી દ્વારા વિશેષ પ્રજ્જવલિત કરવામાં આવી. બ્રિટીશ સામ્રાજ્ય સૌથી મોટું અનિષ્ઠ છે. દેશની પ્રજાની ગુલામી દૂર કરવી તેમાં જ રાષ્ટ્ર્‌હિત છે. બ્રિટનની હકુમતનો અંત આણવા આપણે સક્ષમ છીએ. જરૂર છે દેશપ્રેમની, હિંમતની, શહાદતન...