માતૃભાષા ગુજરાતી માટે આટલું કરીએ ! - પ્રવીણ ક. લહેરી ગુજરાત સરકારે સર્વાનુમતે શાળામાં ગુજરાતી ભાષા ફરજીયાત વિષય તરીકે ભણાવાય તેવો કાયદો કર્યો. આ ઘડીએ પ્રશ્ન પૂછવાનું મન થાય, ‘‘કાયદો તો થયો, હવે આપણે કરવાનું શું ?’’ લોક ભાગીદારી વિના ભાષાને જીવંત રાખી તેનું ખેડાણ કરી ઉત્તમ સંસ્કારો અને મુલ્યોનું પોષણ કરવું તે સમર્પણ, પરિશ્રમ, અને સહયોગ માંગે છે. નરસિંહ, મીરાં, દયારામ, હેમચંદ્રાચાર્ય, દલપત, નર્મદ, ગોવર્ધનરામ, ઉમાશંકર, સુંદરમ્, પન્નાલાલ, રાજેન્દ્ર શાહ, રાજેન્દ્ર શુકલ, રમેશ પારેખ, મનોજ ખંડેરીયા, શુન્ય પાલનપુરી, મરીઝ, ગની દહીંવાલા ભોળાભાઈ પટેલ, રઘુવીર ચોધરી, જીવરામ જોષી, ધીરુબહેન પટેલ, અવિનાશ વ્યાસ, જ્યો...
Posts
Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 129