Posts

Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 168
                                                     વાઈબ્રન્ટ ગુજરાતના ૨૦ વર્ષ                                                                              પ્રવીણ ક. લહેરી ઈ.સ. ૨૦૨૪ના વર્ષનો શુભારંભ ગુજરાત માટે ધમાકેદાર રીતે થયો. જાન્યુઆરી માસની ૧૦, ૧૧ અને ૧૨ જાન્યુઆરી ૨૦૨૪માં રાજ્યના પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ‘‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’નું ૧૦મું અધિવેશન મળ્યું હતું. વિશ્વમાં મૂડીરોકાણના ક્ષેત્રે આવો ભવ્ય પ્રસંગ ભારતનું એક રાજ્ય યોજી શકે તે ઘટનાની દુનિયાભરમાં નોંધ લેવામાં આવી. રાજકીય અસ્થિરતા, દુષ્કાળ, વાવાઝોડા, મહાભૂકંપ અને કોમી હુલ્લડોના કારણે વર્ષ ૧૯૯૪થી ૨૦૦૩નો દસકો ગુજરાત માટે વસમો સમય રહ્યો હતો. ફેબ્રુઆરી ૧૯૯૪માં તત્કાલિન મુખ્યમંત્રી ચીનભાઈ પ...