ભારતીય વહીવટી સેવાનો ઈતિહાસ - પ્રવીણ ક. લહેરી ગુજરાતીઓની સાહસવૃત્તિના કારણે વેપાર-ધંધા, ઉદ્યોગો દ્વારા મબલખ કમાણી કરવાની પ્રબળ ઈચ્છાને કારણે તેમજ ભણવામાં તેજસ્વી હોય તો ડૉકટર કે ઈજનેર બનવાના બે વિકલ્પો જ પસંદ કરતા યુવાન-યુવતીઓ માટે અન્ય રાજ્યોની તુલનામાં સ્પર્ધાત્મક પરીક્ષાનું આકર્ષણ ખૂબ ઓછું રહ્યું છે. દિલ્હી યુનિવર્સિટી હોય કે જવાહરલાલ નહેરુ (જે.એન.યુ.) અલ્હાબાદ (પ્રયાગરાજ) ચેન્નાઈ, કલકત્તા, ચંદીગઢ એ તમામ જગ્યાએ યુવાનો ...
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 32