હું સદાય પ્રવાસી - પ્રવીણ ક. લહેરી આપણી માન્યતા છે કે ‘‘ચરતો ચરણો ભગઃ’’ - ‘ફરે તે ચરે’’ એ ઉક્તિ જીવનની ઉન્નતિ માટે પરિભ્રમણનું મહત્ત્વ ઉજાગર કરે છે. કાકા સાહેબ કાલેલકરના પ્રવાસ વર્ણનો આપણી ભાષાના આભૂષણ સમાન છે. તેમનો ‘રખડવાનો આનંદ’ તો સમગ્ર આકાશ આનંદથી ભરેલું છે તેવા વ્યાપક ફલકથી આપણી સમક્ષ રજૂ થાય છે. સામુદ્રિક શાસ્ત્રમાં શરીર પરના નિશાનો પ્રમાણે વ્યક્તિત્વ અને ભાગ્યને જાણવાનો પ્...
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 30