આઝાદીની લડતના મહારથી નેતાજી સુભાષચંદ્ર બોઝ પ્રવીણ ક. લહેરી ઘણી વ્યક્તિઓનું જીવન અકલ્પ્ય અને એવું હોય છે કે જેનો અભ્યાસ કરતાં આપણે આશ્ચર્ય અને વિસમ્યની દુનિયામાં ખોવાય જઈએ છીએ. આઝાદી સંગ્રામે લાખો લોકોમાં દેશભક્તિ, હિંમત, સાહસ, સમર્પણ અને ત્યાગની ભાવનાના દર્શન કરાવ્યા હતાં. દેશપ્રેમના આ જુવાળમાં અનેક સત્યાગ્રહીઓ અને ક્રાંતિકારીઓએ અસહ્ય કષ્ઠ વેઠ્યુ...
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 72