Posts

Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 70
                                                          પૈસો મારો પરમેશ્વર                                                                                         પ્રવીણ ક. લહેરી ભૂતકાળને સંભારું ત્યારે મને ગમે તે કારણે તાંબાનો ગોળ કાણાવાળા એક પૈસાનો સિક્કો અચૂક યાદ આવી જાય. હું ૧૯૫૫-૧૯૫૬માં જાફરાબામાં ભણ્યો ત્યારે આ તાંબાના એક પૈસાનો સુવર્ણયુગ હતો. જાફરાબાદની દરિયાની ખાડીના સામે કાંઠે જવું હોય તો બાળકોને હોડીવાળો આ એક કાણાવાળો પૈસો આપતાં સામે લઈ પણ જાય અને પાછો લઈ પણ આવે. એક પૈસામાં તમે બોર, જાંબુ, સીંગ, ચણા, ચણીબોર, પીપરમેન્ટ, બરફનો ગોળો, સોડા એવી અનેક વસ્તુઓમાંથી એકાદ વસ્તુ ખરીદી શકો. ગુજરાતી ભાષાએ તો પૈસા શબ્દનું ગૌરવ ...