કૃષિ કાયદા : કૃષિની સમસ્યાઓ અને ઉકેલ પ્રવીણ ક. લહેરી કેન્દ્ર સરકારે પ્રવર્તમાન નિયંત્રીત અને સરકારી ટેકા સાથે કામ કરતી કૃષિ બજાર વ્યવસ્થાને મુક્ત કરી આર્થિક સુધારણાના ક્ષેત્રે એક મહત્ત્વનું કદમ ભર્યું હતું. આ ઉપરાંત ખેડૂતો ખાસ કરીને ગરીબ કિસાનો તેમની જમીનો મૂડીરોકાણ કરી શકે તેવી કંપની કે વ્યક્તિને કોન્ટ્ર્ાક્ટ ફાર્મિગ માટે આપી શકે તે સહિત કૃષિક્ષેત્રને ઉદ્યોગની જેમ ઉદારીકરણ અને વૈશ્વિકરણનો લાભ મળે તેવી ઉદાત્ત ભાવના સાથે ત્રણ કાયદાઓ એકાદ વર્ષ પહેલાં ખૂબ ઝડપથી પસાર કરતાં કાયદાના હેતુ અને અસર બાબત એક મહાવિવાદ પેદા થયો હતો. સરકારનો દાવો હતો કે નવા કૃષિ કાયદા કિસાન માટે...
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 65