Posts

Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 166
                                            વર્ષ-૨૦૨૪ની અપેક્ષાઓ                                                                      પ્રવીણ ક. લહેરી ભારત માટે ૨૦૨૩નું વર્ષ મીશ્ર રહ્યું. એક બાજુ ભારત વિશ્વમાં સૌથી ઝડપે વિકસતું અર્થતંત્ર છે તો સામે પક્ષે ભારત પરનું જાહેર દેવું રૂા.૨૦૦ લાખ કરોડના આંકને વટાવી ગયું છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં કેન્દ્ર સરકારે બજેટમાં વિવિધ ક્ષેત્રની આંતરમાળખાકીય સુવિધાઓ માટે રૂા.૧૦ લાખ કરોડની જોગવાઈ કરી હતી. આ વર્ષે રેલ્વે, રસ્તા, હવાઈ મથકો સહિત અનેક પ્રોજેક્ટો શરું થતાં આપણા અર્થતંત્રને લાંબાગાળે મજબૂત કરવામાં ખૂબ ઉપયોગી નિવડશે. વર્ષ ૨૦૨૩માં ભારતે અંતરિક્ષ ક્ષેત્રે કરેલી અનેક સિદ્ધિઓ હાંસલ કરી તેમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાનનું સફળતાપૂર્વક ઊતરાણ થતાં સમગ્ર વિશ્વમાં ભ...