મૃત્યુ : જીવંત સબંધોનો અંત - પ્રવીણ ક. લહેરી જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે તેમ આપણે વારંવાર સાંભળીએ છીએ. મૃત્યુની ઘટના નક્કી છે પણ તે ક્યારે થશે ? કેમ થશે ? ક્યાં થશે ? તે અંગે આપણે સંપૂર્ણપણે અજ્ઞાત રહીએ છીએ. મૃત્યુ મંગળમય છે. મૃત્યુ કોઈ અંત નથી. આત્મા તો અજરામઅમર છે. સંસારની ઘટમાળમાં જીવત અને મૃત્યુ તો એક પછી એકના ક્રમમાં આવે છે. જીવનચક્ર તો ફર્યા કરે છે. અગાઉ કુવામાંથી ઓછા પ્રયત્ને પાણી કાઢવા જેમ કોશનો ઉપયોગ થતો હતો તેમ ‘રેંટ’ ગોળ ચક્ર પર એક ખૂણે ગોઠવેલા ઘડા કે માટલા દ્વારા પાણી સતત ખેંચી શકાતું હતું. રેંટના માટલા જેમ આપણે બહાર આવ...
Posts
Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 196