આશ્રમ ભજનાવલી - પ્રવીણ ક. લહેરી કવિ હસમુખ પાઠકને રાજઘાટ પરની પુષ્પાંજલિ જોઈને આશ્ચર્ય થયું, ‘‘આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો હશે ?’’ ગાંધીજીનું જીવન એટલે એક અનાસક્તભાવે કર્મઠ અને સમર્પિત જીવન. ગાંધીના વિરોધીઓ, ટીકાકારો, ખોટી અફવા ફેલાવનારાઓ અને દ્વેષથી પીળા પડી ગયેલા સૌને આપણે અનેક પ્રશ્નો જરૂર પૂછી શકીએ. શું આપણે કે અન્ય કોઈએ આ રાષ્ટ્ર્ન...
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 28