Posts

Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 66
                                              સનાતન ધર્મનું શાશ્વત સ્થાન : કાશી                                                                               પ્રવીણ ક. લહેરી સનાતન ધર્મનું શાશ્વત સ્થાન કાશી સંસ્કૃતના ‘કાશ’ પ્રકાશ શબ્દમાંથી આ પ્રકાશિત સ્થળને કાશી નામ પ્રાપ્ત થયું. ‘વરણા’ અને ‘અસી’ નામની ગંગા નદીની બે પેટા નદીઓની વચ્ચે વસેલું આ શહેર વારાણસી તરીકે પણ જાણીતું થયું. અંગ્રેજીમાં હિંદના નામોના ખોટા ઉચ્ચારના પરિણામે વારાણસીનું બનારસ થયું. સનાતન ધર્મના સાત (૭) પવિત્ર શહેરોમાં કાશીનું મહત્ત્વ અનેરું છે.  થોડા મતભેદો છતાં  આ સૌથી પ્રાચીન શહેર છે કે જેનું અસ્તિત્વ સતત રહ્યું છે તેવી માન્યતામાં ખાસ્સું વજુદ છે. ઋગ્વેદમાં જેનો ઉલ્લેખ છે અને જુદા જુદા પુરાતત્ત્વના સ્થળો...