Posts

Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 144
                                                  ભારત અને અમેરિકાની મૈત્રી                                                                               - પ્રવીણ ક. લહેરી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભવ્ય મહેમાનગતી કરીને  અમેરિકાએ સૌથી પ્રથમ વખત ભારત પ્રત્યેનો ઝૂકાવ દર્શાવ્યો છે. વિશ્વની સૌથી મોટી લશ્કરી અને આર્થિક તાકાત ધરાવતી મહાસત્તા મૈત્રીનો હાથ લંબાવે છે ત્યારે તે અંગે અનેક પ્રશ્નો પણ થાય છે. આપણી આઝાદીના ૭૬-૭૬ વર્ષ સુધી ભારતના વિકાસમાં રોડા નાખનાર અમેરિકા શરૂઆતથી જ ભારતને ભરોસાપાત્ર માનતું નથી.  ભારત રશિયા સાથે છે તેથી તેનામાં વિશ્વાસ ન કરાય તેવી માનસિકતા અમેરિકી શાસક વર્ગમાં હતી અને આજે પણ છે. એવું તો શું બન્યું  કે અમેરિકાએ ઉચ્ચ ટેકન...