Posts

Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 60
                                                  રાષ્ટ્ર્‌ીય સલામતિની ચિંતા                                                                                - પ્રવીણ ક. લહેરી દેશના વિભાજન સાથે મળેલી આઝાદી અભૂતપૂર્વ હિજરત, હત્યાઓ અને હીનતાભર્યા વર્તન માટે આજે આપણે જુદી જુદી વ્યક્તિઓ પર દોષારોપણ કરી રહ્યા છીએ. આઝાદી માટે સર્વસ્વ લૂંટાવી દેનાર ક્રાંતિકારી હોય કે સત્યાગ્રહી હોય, વીર સાવરકર હોય કે મહાત્મા ગાંધી હોય, સરદાર હોય કે નેતાજી હોય, જવાહરલાલ હોય કે ડૉ. રાજેન્દ્રપ્રસાદ હોય, ભગતસિંહ હોય કે જયપ્રકાશજી હોય, આવા અગણિત નામો છે જેઓ આપણા હૃદયપૂર્વકના વંદના અધિકારી છે. તેમની સરખામણી કે ટીકા કરતાં પહેલાં આપણે દેશ માટે શું કરવા તૈયાર છીએ ? શું કરીએ છીએ ? આપણે દેશવાસીના જીવ...