શ્રી રામ મંદિર પુનઃનિર્માણ અને પ્રાણ-પ્રતિષ્ઠા - પ્રવીણ ક. લહેરી ‘‘રામસભામાં અમે રમવાને ગ્યાં’તા પસલી ભરીને રસ પીધો રે, હરિનો રસ પુરણ પાયો’’ કવિ નરસિંહ મહેતાના ભજનની આ પંક્તિનો રસ આપણે સૌએ તારીખ ૨૨મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ચાખ્યો. શ્રી રામજન્મભૂમિ પર નવા મંદિરના નિર્માણની ઘટના ભારતના ઈતિહાસની એક અનન્ય અને અદ્ભૂત ઘટના છે. આપણા દેશ પર ઈસ્વીસન ...
Posts
Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 170