વર્ષ ૨૦૨૩ : ઊથલ પાથલનું વર્ષ પ્રવીણ ક. લહેરી સમયની સતત વહેતી સરિતામાં અનેક ઘટનાઓ તેના વહેણમાં લુપ્ત થઈ જાય છે. સમયની રેત પર વિશિષ્ટ વ્યક્તિઓ અને બનાવોના પગલાં પડે છે પણ હવાના ઝોકા સાથે કે ભરતીના મોજા સાથે તે પણ ભૂંસાઈ જાય છે. કાળની ગતિ અકળ છે. સૌથી પ્રથમ આપણે વિશ્વનો વિચાર કરીએ તો દુનિયાની કુલ વસ્તીનો આંક વર્ષ ૨૦૨૩માં આઠ અબજને પાર કરી ગયો. એપ્રિલ-૨૦૨૩માં ચીનની વર્તમાન વસ્તી ૧૪૨.૫૭ કરોડ લોકો સામે ભારતની વસ્તીનો આંક ૧૪૨.૮૬ પાર કરતાં આજે ભારત દુનિયાનો સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ ભારત આજે સૌથી વધારે યુવાવસ્તી ધરાવતો દેશ છે. જેમાં ૧૮ થી ૬૩ વર્ષની વય ધરાવતી વ્યક્તિઓ કુલ વસ્તીના ૬૮ ટકા છે. લગભ...
Posts
Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 165