Posts

Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 75
                                                 નારી જીવનની અજીબ કહાણી                                                                       - પ્રવીણ ક. લહેરી      ‘‘ ઔરતને જન્મ દીયા મર્દોકો,          મર્દોને ઉસે બાઝાર કીયા.’’ સાહિર લુધિયાનવીની આ તીખાં મરચાં જેવી પંક્તિ કડવી વાસ્તવિકા આપણા સમક્ષ મૂકે છે. સ્ત્રીનો જન્મ એટલે ભ્રુણ હત્યામાંથી બચીને જીવનનો પ્રારંભ. એ જીવન એટલે પડકારો,અપમાનો,ઉપેક્ષાઓ,શોષણ,ત્રાસદી,અસલામતિ અને ગુલામીનો પર્યાય. ૮મી માર્ચે જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરીશું ત્યારે આ સ્થિતિમાં ક્રાંતિકારી પરિવર્તન કેમ આવે તેની ચિંતા અને ચિંતન કરવાની ઘડી સૂરતની ગ્રીષ્મા, દિલ્હીની નિર્ભયા,જૂનાગઢની ચાંદની કેટલા નામોનું સ્મરણ કરીએ ...