Posts

Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 51
                                                            ૫ર્યાવરણ ક્ષેત્રે પીછેહઠ-૨                                                                                                                     પ્રવીણ ક. લહેરી ૪. પ્લાસ્ટિક અને તેની સમસ્યાઓ : ૧૯૫૦ની સાલમાં પ્લાસ્ટિકના વપરાશની શરુઆત વ્યાપક રીતે થઈ. ત્યારથી આજસુધીમાં કુલ કેટલું પ્લાસ્ટિક, ફાઈબર કે એધેસીવનું ઉત્પાદન થયું તેમાં ૬૩૦ થી ૮૩૦ કરોડ ટનના ઉત્પાદનનો આંકડો આપણી સામે આવે છે. આ ઉત્પાદનમાંથી અડધો અડધ વપરાશ તો પેકેજિંગ ઉદ્યોગમાં જ છે. અત્યાર સુધીના કુલ ઉત્પાદનમાંથી હાલ ૨૫૦ કરોડ ટન પ્લાસ્ટિક વપ...