સ્વાગત-૨૦૨૨ પ્રવીણ ક. લહેરી વિશ્વમાં સૌથી વધુ વપરાશ છે તેવા ઈશુની યાદના સવંત્સરનું ૨૦૨૧નું વર્ષ પૂરું થયું. ઈ.સ. ૨૦૨૨નો શુભારંભ થયો. શુભારંભ શબ્દ દ્વારા સૌને અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. આપણને આજે સૌથી વધારે જરૂરીયાત હોય તો તે આશાવાદની છે. ઈ.સ. ૨૦૨૦ અને ૨૦૨૧માં કોરોના નામની મહામારીએ જે કહેર વર્તાવ્યો છે, તેનાથી સમગ્ર દુનિયાની અનેક વ્યવસ્થાઓમાં ગડબડ ઊભી થઈ છે અથવા તો પડી ભાંગી છે. આવા વિષમ સમયે ભવિષ્ય માટે પ્રબળ રીતે આશા અને આત્મવિશ્વાસ ટકાવી રાખવો તે સમયનો તકાજો છે. જ્યારે પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણ...
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 69