સંવેદનાનો અભાવ - પ્રવીણ ક. લહેરી હરિયાણાના એક નગરમાં એક વૃદ્ધ દંપતિએ ત્રણ પુત્રોમાંથી એક પુત્ર-પુત્રવધૂએ સાથે રહેવાનું શરું કર્યું. કમનસીબે તે પુત્રનું અકાળ અવસાન થયું. પુત્રવધૂને સાસુ-સસરાની સંભાળ લેવામાં, ખર્ચ કરવામાં મુશ્કેલી લાગી. વૃદ્ધ દંપતિ આર્થિક રીતે સદ્ધર એવા બીજા પુત્ર-પુત્રવધૂને ત્યાં રહેવા ગયા. આ પુત્ર અને પુત્રવધૂએ વૃદ્ધ માતા-પિતાની ઉપેક્ષા શરું કરી. સિલસિલો આગળ વધી અપમાન કરવા સુધી પહોંચ્યો. ભોજન અપૂરતું આપવું, સતત રોકટોક કરવી અને માન-સન્માન તો દૂર પણ અસહ્ય ત્રાસ આપતાં અંતે એક દિવસ વૃદ્ધ દંપતિએ ઝેર ધોળીને પીધું અને યાતનામાંથી મુક્તિ મેળવી. ...
Posts
Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 130