Posts

Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 131
                                                            ધરતીનો છેડો ઘર                                                                                    - પ્રવીણ ક. લહેરી કવિ દલપત પઢિયારની પંક્તિઓ છે; ‘‘જાતરા ક્યાં અઘરી છે જીવણ ? થાક તો થેલાના લાગે છે.’’ અમર્યાદા આશાઓ, અપેક્ષાઓ અને મહત્ત્વાકાંક્ષાથી ઘેરાયેલા આપણે સૌએ જિંદગીને એક આનંદદાયક યાત્રા બનાવવાના બદલે કષ્ટદાયક સંઘર્ષ બનાવીને બેઠા છીએ. વિજ્ઞાન અને ટૅકનોલોજીએ કલ્નાતીત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે પણ આપણે આ સવલતોને બંધનમાં ફેરવી નાખીએ છીછએ. વાહન ઉપયોગી છે પણ ચાલવાની ટેવ સાવ છૂટી જાય તે જોખમી છે. આપણે અનેક ઈચ્છાઓની પૂર્તિ માટે સંસાધનોનો દુરુપયોગ કરીએ છીએ. આપણે સૌ અનેક બીનજરૂરી પ...