પૂના કરાર અને અનામત - પ્રવીણ ક. લહેરી આપણા દેશમાં અનામતના મુદ્દે અનેક આંદોલનો થતાં રહે છે. બ્રિટીશ રાજના સમયમાં ભારતમાં ધર્મ, જ્ઞાતિ, ભાષાની વિવિધતાને વિભાજનમાં ફેરવી દેશને નબળો રાખવાની ‘‘ડિવાઈડ એન્ડ રુલ’’ની નીતિથી સૌ સારી રીતે વાકેફ છે. આ વિભાજનોને કાયમી સ્વરુપ આપવા માટે જૂથવાર અલગ મતદાર મંડળોની રચના કરતો તત્કાલિન બ્રિટીસ વડાપ્રધાન રામસે મેકલોનાલ્ડનો ચૂકાદો આવતાં જ દલિતોને હિન્દુઓથી અલગ ગણી અલગ મતદાર મંડળ આપતા ગાંધીજીએ તે સામે આમરણ અનશન યરવડા જેલમાં શરુ કર્યું. તે સમયે ભારતીય રાષ્ટ્ર્ીય કોંગ્રેસ અને અન્ય પક્ષો ‘એક વ્યક્તિ - એક મત’ પ્રમાણે સૌ નાગરિકોની સમાનતાને વરેલા હતાં. જો કે રાજગોપા...
Posts
Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 145